About

ગુજરાતી રસોઇ વેબસાઈટમાં આપનું સ્વાગત છે. આ વેબસાઈટ ગુજરાતી અને ભારતીય વાનગીઓ બનાવવાની રીત (રેસિપી) ઓનલાઈન ઉપલબ્ધ કરાવવા માટે 2012માં શરૂ કરવામાં આવી હતી. આ વેબસાઈટનો ઉદેશ્ય ફક્ત ગુજરાતી ગૃહિણીઓને વાનગી, કિચન ટિપ્સ તેમજ રોજબરોજના જીવનમાં ઉપયોગી હોય તેવી અન્ય સામગ્રી અને ટિપ્સ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવાનો છે.

જો તમારી પાસે કોઇ વાનગીની રેસિપી હોય અને આ વેબસાઇટ પર તેને મુકવા ઇચ્છતા હોય તો અમને અમારા ઓફિશીયલ ઇમેઇલ એડ્રેસ gujaratirasoi.in@gmail.com પર મોકલી શકો છો. અમે તેને તમારા નામ સાથે આ વેબસાઇટ પર પ્રકાશિત કરીશ જેથી બધી ગૃહિણીઓ તેનો લાભ લઇ શકે.